ડ્રીમી તસવીરોની સાથે રશ્મિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, પ્રેમભરી રાત, ખુશીનાં આંસુ, સંગીત, ગીતો અને અમે આખી રાત નાચતા રહ્યાં. ખરેખર આ રાત જોરદાર રહી હતી. વિજ્જુ અને હું એકબીજાને સરપ્રાઇઝ આપવા ઇચ્છતા હતા. પરિવાર પણ અમને સરપ્રાઇઝ આપવા ઇચ્છતો હતો. (Picture Supply: @rashmika_mandanna/Instagram

