યુદ્ધને કારણે ઈન્ટરનેટ સેવા પર અસર થશે? ભારત સહિત વિશ્વભરમાં ચિંતાનો માહોલ

યુદ્ધને કારણે ઈન્ટરનેટ સેવા પર અસર થશે? ભારત સહિત વિશ્વભરમાં ચિંતાનો માહોલ

બ્લોગ BLOG
Spread the love



અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને લઈને વિશ્વમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. એમા પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચર્ચા હાલ સાતમા આસમાને છે. આ માર્ગ પેટ્રોલ ડિઝલ માટે મહત્વનો રૂટ છે. સાથેજ ડિજીટલ માળખા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે ખરેખરમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સમુદ્રના તળીયામાં સબમરિન ફાઈબર ઓપ્ટિક્સ ફેલાયેલી છે. આ કેબલોના કારણે વિશ્વભરમાં ઈન્ટરનેટ ડેટા એક દેશથી બિજા દેશમાં પહોચે છે. નિષ્ણાંતોના મતે જો આ વિસ્તારમાં સંઘર્ષ કે કોઈ અવરોધ આવશે તો તેની અસર માત્ર તેલ બજાર પર નહી પણ ઈન્ટરનેટ સેવા પર પણ પડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *