યાત્રાધામ ડાકોરમાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યાં

યાત્રાધામ ડાકોરમાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યાં

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે યાત્રાધામ ડાકોરમાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યાં છે. ડાકોર જતા તમામ માર્ગો ‘રણછોડમય’ બની ગયા છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ડાકોર મંદિર ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *