Final Up to date:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે, આ બન્ને ટીમો આ વર્લ્ડ કપમાં પહેલીવાર આમને સામને થઈ છે, પરંતુ અગાઉ ત્રણ વખત ટી20 વર્લ્ડ કપમાં બે ટીમોની ટક્કર થઈ ચૂકી છે, જેમાં ન્યૂઝીલેન્ડનું પલડું 100 ટકા ભારે રહ્યું છે.
