મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે સ્નાન કરવા કીર્તિ પટેલ કૂદી પરંતુ એના વિવાદના છાંટા હવે ચારેકોર ઊડી રહ્યા છે. પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ નામ લીધા વિના કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ લગાવ્યા. બજરંગદાસ બાપુએ કહ્યું કે એજન્ટની જેમ બની બેઠેલા સાધુઓ બે નંબરના ધંધા કરે છે. એટલું જ નહીં કોઈ છોકરીઓને છોડતા નથી, બહારથી બોલાવે છે. કીર્તિ પટેલ મામલે તેમણે માગ કરી કે તેની ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ માગે અને રિમાન્ડ દરમિયાન મારઝૂડ કરશે એટલે બધું જ કબૂલ કરી લેશે.
Source link
