પેટ્રોલના ભાવને લઈને ખોટી ચિંતા ન કરો, જાણો દેશની વાસ્તવિક સ્થિતિ

પેટ્રોલના ભાવને લઈને ખોટી ચિંતા ન કરો, જાણો દેશની વાસ્તવિક સ્થિતિ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કાચ્ચા તેલનો ભાવ સતત વધી રહ્યો છે. જેને લઈને ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધશે તેવી લોકોને ચિંતા છે. જોકે આ મુદ્દે ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે દેશમાં પેટ્રોલ ડિઝલ અને એલપીજીના ભાવને લઈને કોઈ ચિંતા કરવાની જરૂરી નથી. સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રો દ્વારા જણાવ્યું કે દેશમાં હાલ કાચ્ચા તેલ અને તૈયાર ઈંધણનો પુરતો સ્ટોક અવેલેબલ છે. સૂત્રો અનુસાર આંતરાષ્ટ્રીય બજારમાં કાચ્ચા તેલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલ ન પહોંચે ત્યા સુધી ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધવાની શક્યતા ઘણી ઓછી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *