નાનકડું રામપરા ગામ, મોટી સિદ્ધિ! છાત્રો ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યા

નાનકડું રામપરા ગામ, મોટી સિદ્ધિ! છાત્રો ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં ભવ્ય વિજય મેળવી સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાવી છે. નાનકડા રામપરા ગામના વિદ્યાર્થીઓએ પોતાની કઠોર મહેનત, આત્મવિશ્વાસ અને માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શનથી રાજ્યભરના સ્પર્ધકો વચ્ચે ઉત્તમ પ્રદર્શન કરી સિદ્ધિ હાંસલ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *