નવું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો જાણી લો કારપેટ એરિયા અને બિલ્ટ-અપ એરિયા વચ્ચેનું અંતર

નવું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો જાણી લો કારપેટ એરિયા અને બિલ્ટ-અપ એરિયા વચ્ચેનું અંતર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 કારપેટ એરિયા: સરળ ભાષામાં કહીએ તો, કારપેટ એરિયા એ વિસ્તાર છે જ્યાં તમે પોતાનું કારપેટ પાથરી શકો છો. આ એરિયા ઘરની દીવાલોની અંદર નેટ યુઝેબલ સ્પેસ હોય છે. તેમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન અને બાથરૂમની ફર્શ સામેલ હોય છે. કારપેટ એરિયામાં ઘરની દીવાલોની જાડાઈ, છજ્જા અને છત સામેલ હોતી નથી. રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એથોરિટી)ના નિયમો અનુસાર, હવે બિલ્ડર્સ માટે કારપેટ એરિયાને દર્શાવવો જરૂરી છે. તમારે આ કારપેટ એરિયાના આધારે જ કિંમતનું આકલન કરવું જોઈએ. કેમ કે, ઘરની અંદરનો વપરાશ લાયક સાચો વિસ્તાર એ જ હોય છે. કારપેટ એરિયા: સરળ ભાષામાં કહીએ તો, કારપેટ એરિયા એ વિસ્તાર છે જ્યાં તમે પોતાનું કારપેટ પાથરી શકો છો. આ એરિયા ઘરની દીવાલોની અંદર નેટ યુઝેબલ સ્પેસ હોય છે. તેમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન અને બાથરૂમની ફર્શ સામેલ હોય છે. કારપેટ એરિયામાં ઘરની દીવાલોની જાડાઈ, છજ્જા અને છત સામેલ હોતી નથી. રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એથોરિટી)ના નિયમો અનુસાર, હવે બિલ્ડર્સ માટે કારપેટ એરિયાને દર્શાવવો જરૂરી છે. તમારે આ કારપેટ એરિયાના આધારે જ કિંમતનું આકલન કરવું જોઈએ. કેમ કે, ઘરની અંદરનો વપરાશ લાયક સાચો વિસ્તાર એ જ હોય છે.

કારપેટ એરિયા: સરળ ભાષામાં કહીએ તો, કારપેટ એરિયા એ વિસ્તાર છે જ્યાં તમે પોતાનું કારપેટ પાથરી શકો છો. આ એરિયા ઘરની દીવાલોની અંદર નેટ યુઝેબલ સ્પેસ હોય છે. તેમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન અને બાથરૂમની ફર્શ સામેલ હોય છે. કારપેટ એરિયામાં ઘરની દીવાલોની જાડાઈ, છજ્જા અને છત સામેલ હોતી નથી. રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એથોરિટી)ના નિયમો અનુસાર, હવે બિલ્ડર્સ માટે કારપેટ એરિયાને દર્શાવવો જરૂરી છે. તમારે આ કારપેટ એરિયાના આધારે જ કિંમતનું આકલન કરવું જોઈએ. કેમ કે, ઘરની અંદરનો વપરાશ લાયક સાચો વિસ્તાર એ જ હોય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *