ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર મળ્યો દેહવેપાર કરતી યુવતીનો મૃતદેહ! તપાસમાં જે સામે આવ્યું, જાણીને હચમચી ઉઠશો

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર મળ્યો દેહવેપાર કરતી યુવતીનો મૃતદેહ! તપાસમાં જે સામે આવ્યું, જાણીને હચમચી ઉઠશો

બ્લોગ BLOG
Spread the love


 પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી મેરુ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલ ટેક્સ પાસે બહારથી યુવતીઓને લાવીને દેહવેપારનો ધંધો કરાવતો હતો. આવી જ રીતે ગઈકાલે પણ તે 46 વર્ષીય રૂકશાનાબેન ખાતુન(હાલ મૃત) સાથે હાઈવે પર અવાવરૂ જગ્યાએ મળ્યો હતો. જ્યાં ગ્રાહક આવ્યા, આ રૂકશાના ખાતુન અને આરોપી મેરુ વાઘેલા વચ્ચે ગ્રાહક બાબતે કોઈ બોલાચાલી થઈ હતી, અને મામલો બિચકતા, આ યુવતીએ મેરુભાઈને બેથી ત્રણ થપ્પડ મારી હતી. જેથી રોષે ભરાયેલા મેરુ વાઘેલાએ પોતાની પાસે રહેલ છરી કાઢી, અચાનક 3-4 ઘા ઝીંકી રૂકશાનાબેન ખાતુનને મોતને ઘાટ ઉતારી દીધી હતી, અને બાદમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી મેરુ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલ ટેક્સ પાસે બહારથી યુવતીઓને લાવીને દેહવેપારનો ધંધો કરાવતો હતો. આવી જ રીતે ગઈકાલે પણ તે 46 વર્ષીય રૂકશાનાબેન ખાતુન(હાલ મૃત) સાથે હાઈવે પર અવાવરૂ જગ્યાએ મળ્યો હતો. જ્યાં ગ્રાહક આવ્યા, આ રૂકશાના ખાતુન અને આરોપી મેરુ વાઘેલા વચ્ચે ગ્રાહક બાબતે કોઈ બોલાચાલી થઈ હતી, અને મામલો બિચકતા, આ યુવતીએ મેરુભાઈને બેથી ત્રણ થપ્પડ મારી હતી. જેથી રોષે ભરાયેલા મેરુ વાઘેલાએ પોતાની પાસે રહેલ છરી કાઢી, અચાનક 3-4 ઘા ઝીંકી રૂકશાનાબેન ખાતુનને મોતને ઘાટ ઉતારી દીધી હતી, અને બાદમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી મેરુ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલ ટેક્સ પાસે બહારથી યુવતીઓને લાવીને દેહવેપારનો ધંધો કરાવતો હતો. આવી જ રીતે ગઈકાલે પણ તે 46 વર્ષીય રૂકશાનાબેન ખાતુન(હાલ મૃત) સાથે હાઈવે પર અવાવરૂ જગ્યાએ મળ્યો હતો. જ્યાં ગ્રાહક આવ્યા, આ રૂકશાના ખાતુન અને આરોપી મેરુ વાઘેલા વચ્ચે ગ્રાહક બાબતે કોઈ બોલાચાલી થઈ હતી, અને મામલો બિચકતા, આ યુવતીએ મેરુભાઈને બેથી ત્રણ થપ્પડ મારી હતી. જેથી રોષે ભરાયેલા મેરુ વાઘેલાએ પોતાની પાસે રહેલ છરી કાઢી, અચાનક 3-4 ઘા ઝીંકી રૂકશાનાબેન ખાતુનને મોતને ઘાટ ઉતારી દીધી હતી, અને બાદમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *