દર વર્ષે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને દ્વારકા પહોંચે છે. હાથમાં કરતાલ લઈને રાજકોટના જસદણની માલધારી બહેનો પગપાળા દ્વારકા જવા નીકળી છે. એક સાથે 40 માલધારી બહેનો માર્ગમાં થાક દૂર કરવા ભજન-કિર્તનની રમઝટ બોલાવી રહી છે.
Source link
