દુનિયાના પહેલા ટ્રિલિયનેર બનવા માટે આ દિગ્ગજ સૌથી આગળ, 850 અબજ ડોલર સુધી પહોંચી ગઈ સંપત્તિ

દુનિયાના પહેલા ટ્રિલિયનેર બનવા માટે આ દિગ્ગજ સૌથી આગળ, 850 અબજ ડોલર સુધી પહોંચી ગઈ સંપત્તિ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Elon Musk Net WorthElon Musk Net Worth

ટ્રિલિયનેર બનવાની દિશામાં એલોન મસ્ક-એલોન મસ્ક ટ્રિલિયનેર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, કલશી નામના પ્રેડિક્શન માર્કેટમાં 75 ટકા લોકો માને છે કે, 2026માં જ તેઓ ટ્રિલિયનેર બની જશે. 86 ટકા ટ્રેડર્સનું કહેવું છે કે, 2027 સુધીમાં આ શક્ય બનશે. 91 ટકા લોકો માને છે કે, 2029 પહેલા તો ચોક્કસ થશે. કેટલાકનું અનુમાન છે કે, 2027 પહેલા પણ શક્ય છે. આ બધું સ્પેસએક્સ અને xAIની વધતી વેલ્યુએશનને કારણે થઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *