ત્રણ કલાકની ટૂંકી આગાહી: આજે બપોરે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ત્રણ કલાકની ટૂંકી આગાહી: આજે બપોરે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ધર્મ RELIGION
Spread the love


 ઉલ્લેખનીય છે કે, આજે 30મી જૂન અને સોમવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે 30મી જૂન અને સોમવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજે 30મી જૂન અને સોમવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *