નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલનનું ટી20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પ્રચંડ રીતે વિસ્ફોટક રૂપ જોવા મળ્યું છે. એલને ટુર્નામેન્ટના ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી સાઉથ આફ્રિકા વિરુદ્ધ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચને એકતરફી બનાવી દીધી. 170 રનના ટાર્ગેટને ખાલી 12.5 ઓવરમાં ચેઝ કરી ફાઇનલમાં પહોંચી ગયા.
Source link
