જાણવા જેવું: ATMનો પિન 4 અંકનો કેમ હોય છે? પત્નીની સલાહથી બેન્કીંગનો ઈતિહાસ બદલી નાખ્યો

જાણવા જેવું: ATMનો પિન 4 અંકનો કેમ હોય છે? પત્નીની સલાહથી બેન્કીંગનો ઈતિહાસ બદલી નાખ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 1960ના દાયકામાં જ્યારે જોન શેફર્ડ-બેરન એટીએમ સિસ્ટમ પર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે શરૂઆતમાં 6 અંકનો પિન રાખવાનો વિચાર કર્યો હતો, પણ જ્યારે તેમણે પોતાની પત્ની કેરોલિન પર તેનું પરીક્ષણ કર્યું તો તેમને જાણવા મળ્યું કે, 6 અંક યાદ રાખવા આસાન નથી, તેમની પત્ની વધુમાં વધુ 4 અંક આસાનીથી યાદ રાખી રહી હતી. 1960ના દાયકામાં જ્યારે જોન શેફર્ડ-બેરન એટીએમ સિસ્ટમ પર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે શરૂઆતમાં 6 અંકનો પિન રાખવાનો વિચાર કર્યો હતો, પણ જ્યારે તેમણે પોતાની પત્ની કેરોલિન પર તેનું પરીક્ષણ કર્યું તો તેમને જાણવા મળ્યું કે, 6 અંક યાદ રાખવા આસાન નથી, તેમની પત્ની વધુમાં વધુ 4 અંક આસાનીથી યાદ રાખી રહી હતી.

1960ના દાયકામાં જ્યારે જોન શેફર્ડ-બેરન એટીએમ સિસ્ટમ પર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે શરૂઆતમાં 6 અંકનો પિન રાખવાનો વિચાર કર્યો હતો, પણ જ્યારે તેમણે પોતાની પત્ની કેરોલિન પર તેનું પરીક્ષણ કર્યું તો તેમને જાણવા મળ્યું કે, 6 અંક યાદ રાખવા આસાન નથી, તેમની પત્ની વધુમાં વધુ 4 અંક આસાનીથી યાદ રાખી રહી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *