જંગલથી 30 કિલોમીટર દૂર આવેલા ગામમાં સાવજની લટાર

જંગલથી 30 કિલોમીટર દૂર આવેલા ગામમાં સાવજની લટાર

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



કોડીનારના બાવાના પીપળવા ગામે 2-3 નહીં પરંતુ 8 સિંહ એક સાથે આવી ચડ્યાની ઘટના બની છે. મોડી રાતે ગામની શેરીઓમાં અચાનક આવી ચડેલા સાવજ CCTV કેમેરામાં કેદ થયાં છે. જેમાં જોઈ શકાય છે કે એક સામટા 8 સિંહ ગલીઓમાં રોયલ લટાર મારી રહ્યા છે. મહત્વનું છે કે આ ગામ ગીરના જંગલથી અંદાજે 30 કિલોમીટર દૂર છે. છતાં સાવજનું ટોળું ગામમાં આવી ચડતા ગ્રામજનો ચોંકી ગયા હતા. એક અનુમાન પ્રમાણે સિંહનું આ ઝૂંડ શિકારની શોધમાં અહીં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *