છાંટો-પાણી કરીને ઢીંગલી થઈ ગયો શિક્ષણ, કારમાંથી નીકળી બાટલી

છાંટો-પાણી કરીને ઢીંગલી થઈ ગયો શિક્ષણ, કારમાંથી નીકળી બાટલી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



બનાસકાંઠામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી. અમીરગઢ તાલુકામાં શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો છે. ખજૂરિયા પ્રાથમિક શાળાના શિક્ષક રાજકુમાર નશાની હાલતમાં જોવા મળ્યો હતો. જો કે શિક્ષકને ટલ્લી થયેલો જોઈને સ્થાનિકોએ રસ્તામાં જ તેને અટકાવ્યો હતો અને તાત્કાલિક 112 નંબર પર જાણ કરીને પોલીસ બોલાવી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે શિક્ષકની કારમાંથી દારુની બોટલ જોવા મળી રહી છે. મહત્વનું છે કે સમગ્ર મામલે ગ્રામજનોએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ ઉચ્ચારી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *