ચોટીલામાં આ વખતે ચંદ્રગ્રહણ પછી રાતે 2:30 વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. 2 માર્ચે સંધ્યા આરતી બાદ ચોટીલા ડુંગર હોળી પ્રગટાવશે, તે પહેલા સવારે 5 વાગ્યે દ્વાર ખુલશે અને 5:30 વાગ્યે મંગળા આરતી થશે. 3 માર્ચે નીચે પગથિયાના દ્વાર રાત્રે 02:30 વાગ્યે ખુલશે અને મંગળા આરતી મધરાત્રે 3 વાગ્યે થશે.
Source link
