ચેમ્પિયન તો બની ગયા પણ હવે ભારતીય ટીમનો આગળનો પ્લાન શું? બહુ જલદી આ બે ટીમ સામે રમવા માટે ઉતરશે

ચેમ્પિયન તો બની ગયા પણ હવે ભારતીય ટીમનો આગળનો પ્લાન શું? બહુ જલદી આ બે ટીમ સામે રમવા માટે ઉતરશે

બિઝનેસ BUSINESS
Spread the love


INDIAN Mens Cricket Team Schedule after IPLINDIAN Mens Cricket Team Schedule after IPL

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે, સતત બીજી વખત અને આ સાથે ઘરમાં ટી20 વર્લ્ડ કપ જીતવાનો ભારતીય પુરુષ ટીમે ઇતિહાસ રચ્યો છે. પરંતુ હવે આગળનો કાર્યક્રમ શું હશે તે અંગે તે અંગે વાતો થવા લાગી છે. જોકે, આ પહેલા IPL 2026નું આયોજન કરવામાં આવ્યું છે અને તેની શરુઆત ચાલુ મહિનામાં 28 માર્ચથી થવાની છે. આ પહેલા સિનિયર પુરુષ ટીમનું કોઈ ઈન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું નથી, જોકે, IPL પછી ભારતીય ટીમ ઈન્ટરનેશનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. જેમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ સિરીઝ રમશે. (Picture Credit score: BCCI)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *