ચાંદીએ રચ્યો કીર્તિમાન, 3 લાખની પાર પહોંચ્યો ભાવ; ચેક કરી લો અમદાવાદમાં કેટલા છે સોના-ચાંદીના ભાવ

ચાંદીએ રચ્યો કીર્તિમાન, 3 લાખની પાર પહોંચ્યો ભાવ; ચેક કરી લો અમદાવાદમાં કેટલા છે સોના-ચાંદીના ભાવ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


today gold silver rates in Ahmedabadtoday gold silver rates in Ahmedabad

નવી દિલ્હીઃ આજે 19 જાન્યુઆરી, 2026ના રોજ ચાંદીએ વધુ એક કીર્તિમાન રચ્યો છે. દિવસેને-દિવસે વધતા જતા ચાંદીના ભાવ આજે 3,00,000ની કિંમતની પાર પહોંચી ગયા છે. good returnsની સાઈટ પ્રમાણે, આજે અમદાવાદમાં 1 કિલો ચાંદીના ભાવ 3,05,000 રૂપિયા પર છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹₹1,45,740 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ ₹₹1,33,600 પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનાનો ભાવ ₹1,09,320 પ્રતિ 10 ગ્રામ પર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *