ઘણા દિવસો પછી ચાંદીમાં અચાનક આવી 10,000 રુપિયાની તેજી, શું ફરી આવશે રેકોર્ડ હાઈનું તોફાન?

ઘણા દિવસો પછી ચાંદીમાં અચાનક આવી 10,000 રુપિયાની તેજી, શું ફરી આવશે રેકોર્ડ હાઈનું તોફાન?

વર્લ્ડ WORLD
Spread the love


After many days there was a sudden rise in silver will the storm of record highs come againAfter many days there was a sudden rise in silver will the storm of record highs come again

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગ્લોબલ સંકેતો, વેચવાલીનું પ્રેશર અને વધતી અસ્થિરતાના કારણે ભાવ 2.30 લાખ રૂપિયાના સ્તર સુધી તૂટી ગયા. આ ઘટાડાનો રાઉન્ડ છેલ્લે 17 ફેબ્રુઆરીએ નોંધાયો હતો. આ દિવસે MCX પર ચાંદીનો ભાવ (MCX Silver Worth) 3.09 ટકા તૂટીને 2,32,483 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. જોકે 20 ફેબ્રુઆરીના રોજ MCX પર 2,54,773 રૂપિયાનો હાઈ બનાવ્યો હતો. જે દિવસના ઓપન પ્રાઇસ 2,43,874 રુપિયાથી 10000 રુપિયાનો ઉછાળો દર્શાવે છે. જે સાથે એક દિવસમાં આ કિંમતોમાં 5 ટકાથી વધારાનો ઉછાળો જોવા મળ્યો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *