ગેસનો બાટલો ન મળતા લોકોમાં રોષનો માહોલ

ગેસનો બાટલો ન મળતા લોકોમાં રોષનો માહોલ

બિઝનેસ BUSINESS
Spread the love



દેશભરમાં એલપીજી ગેસની અછત વર્તાઈ રહી છે. જોકે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાંધણ ગેસમાં કોઈ અછત નહી વર્તાઈ. અમદાવાદમાં ગેસ એજન્સીઓની બહાર લોકોની મોટી ભીડ જામી ગઈ હતી. આ ભીડમાં ઉભેલા લોકોએ જણાવ્યું કે બાટલો નોંધાવ્યો હોવા છતા પણ ગેસ તેમને મળી નથી રહ્યો. જેના કારણે લોકોના ઘરમાં ભારે તકલીફ પડી રહી છે. આ સાથે જ લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે એજન્સી દ્વારા બ્લેકમાં બાટલાઓ વેચવામાં આવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *