ગીરનારમાં દારૂ ચીકનની પાર્ટી થતા માહોલ ગરમાયો

ગીરનારમાં દારૂ ચીકનની પાર્ટી થતા માહોલ ગરમાયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



યાત્રાધામ ગીરનારમાં આવેલ અંબાજી મંદિર પરિસરમાં આવેલ ભંડારામાં અમુક લોકો દારૂ અને ચીકનની પાર્ટી કરી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા પાછળનું કારણ છે એક વાયરલ વીડિયો. વીડિયો સામે આવ્યા બાદ કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસના આદેશની સાથે મંદિર સાથે જોડાયેલા પુજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *