‘ગળુ’ દબાવ્યા પછી ઈરાન બીજી સળી કરશે?

‘ગળુ’ દબાવ્યા પછી ઈરાન બીજી સળી કરશે?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ખાડી દેશોમાં સર્જાયેલી સ્થિતિને વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને પહેલાથી ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ચિંતાનો માહોલ છે. જોકે હવે ઈરાન દ્વારા હવે એક નવી ચાલાકી વાપરવામાં આવી રહી છે જેથી વિશ્વમાં કાચા તેલની આયાતને લઈને મોટા પ્રશ્નો ઉભા થયા છે. એવી માહિતી સામે આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સાથે હવે ઈરાન બાબ અલ મંદાન સ્ટ્રેટમાં પણ સળી કરી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *