15 લોકોને આપી રહ્યા છે રોજગારી: તેણે જણાવ્યું કે, તેણે ખેતી માટે 20 એકર જમીન લીઝ પર લીધી છે. તે વાર્ષિક રૂ. 10,000 પ્રતિ એકર ભાડું ચૂકવે છે. 5 એકરમાં તરબૂચની ખેતી કરવા માટે તેને અંદાજે 3,00,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. અત્યાર સુધીમાં તેણે 13 થી 14 લાખ રૂપિયાના તરબૂચનું વેચાણ કર્યું છે. તેઓ આ તરબૂચની ખેતી દ્વારા 15 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.

