ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો! શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થશે?

ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો! શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થશે?

વર્લ્ડ WORLD
Spread the love


 ભારત પાસે ક્રૂડ ઓઈલનો સ્ટોક છે - કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, હજુ ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક છે, તેથી હાલમાં ચિંતાની કોઈ વાત નથી. ઉપરની સ્થિતિમાં પણ સરકાર પાસે બે રસ્તા હશે. કાં તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જનતાને રાહત આપે, અથવા કિંમતોને બજારના હવાલે છોડી દે. જો કે, યુદ્ધની અનિશ્ચિતતાને જોતાં સરકાર હાલ 'વેઇટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. હાલમાં દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે, પરંતુ જો મધ્ય પૂર્વનું યુદ્ધ વધુ લાંબું ચાલે, તો ભારતીયોને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થોડો ઝટકો લાગી શકે છે. ભારત પાસે ક્રૂડ ઓઈલનો સ્ટોક છે - કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, હજુ ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક છે, તેથી હાલમાં ચિંતાની કોઈ વાત નથી. ઉપરની સ્થિતિમાં પણ સરકાર પાસે બે રસ્તા હશે. કાં તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જનતાને રાહત આપે, અથવા કિંમતોને બજારના હવાલે છોડી દે. જો કે, યુદ્ધની અનિશ્ચિતતાને જોતાં સરકાર હાલ 'વેઇટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. હાલમાં દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે, પરંતુ જો મધ્ય પૂર્વનું યુદ્ધ વધુ લાંબું ચાલે, તો ભારતીયોને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થોડો ઝટકો લાગી શકે છે.

ભારત પાસે ક્રૂડ ઓઈલનો સ્ટોક છે – કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, હજુ ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક છે, તેથી હાલમાં ચિંતાની કોઈ વાત નથી. ઉપરની સ્થિતિમાં પણ સરકાર પાસે બે રસ્તા હશે. કાં તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જનતાને રાહત આપે, અથવા કિંમતોને બજારના હવાલે છોડી દે. જો કે, યુદ્ધની અનિશ્ચિતતાને જોતાં સરકાર હાલ ‘વેઇટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. હાલમાં દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે, પરંતુ જો મધ્ય પૂર્વનું યુદ્ધ વધુ લાંબું ચાલે, તો ભારતીયોને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થોડો ઝટકો લાગી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *