કોણ છે આ હિરોઈન? જેની માત્ર 4 ફિલ્મોએ કરી 4000 કરોડની કમાણી; રણબીરથી લઈને અલ્લુ અર્જુન જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યો રોમાન્સ

કોણ છે આ હિરોઈન? જેની માત્ર 4 ફિલ્મોએ કરી 4000 કરોડની કમાણી; રણબીરથી લઈને અલ્લુ અર્જુન જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યો રોમાન્સ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

South Actress: સાઉથની એ હિરોઈન જેને બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે, અને આજે કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. આ અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગ અને માસૂમિયતથી ‘નેશનલ ક્રશ’નું બિરુદ હાંસલ કર્યું હતું. તેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં તે કરી બતાવ્યું જેનું સપનું દરેક હિરોઈન જોતી હોય છે. અભિનેત્રીએ 4 વર્ષમાં ચાર સુપર બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, અને ચારેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અંદાજે 4000 કરોડનું કલેક્શન કર્યું છે. એટલું જ નહીં, 2026માં પણ આ હિરોઈન ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *