Final Up to date:
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બીજી ઈનિંગ્સની શરુઆત થઈ ત્યારથી જ ભારતનું પલડું ભારે હતું, મેચ 15મી ઓવર સુધી પહોંચે તે પહેલા પાકિસ્તાનની હાર નક્કી થઈ ગઈ હતી, આ પછી સૂર્યકુમાર યાદવે લાઈવ મેચમાં નેટ પ્રેક્ટિસ ચાલતી હોય તેવો માહોલ ઉભો કર્યો હતો.
