2024ની લોકસભા ચૂંટણીમાં જેમનું ફોર્મ રદ થવાના કારણે સુરત બેઠક પર ભાજપ બિન હરીફ થઈ હતી એ નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં છે. રાજુલામાં કુંભાણીએ સી.આર.પાટીલ સાથે કરેલી મુલાકાત બાદથી એવી અટકળો શરૂ થઈ છે કે કુંભાણી કોઈ પણ સમયે ભાજપમાં જોડાશે. આ અટકળો વચ્ચે કુંભાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરી.
Source link
