કાનુની સવાલ: કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને ‘કૂતરો’ જેવા અપમાનજનક શબ્દો કહે તો, કોર્ટ કેસ થઈ શકે? – Gujarati Information | Authorized Recommendation When can a defamation declare be filed – Authorized Recommendation When can a defamation declare be filed

વિડિઓ VIDEO
Spread the love

જો કોઈ ‘કૂતરો’ અથવા તો તેના જેવા અપમાનજનક શબ્દો કહે તો આ અપમાન છે અને માનહાનિનો ગુનો બની શકે છે. જરુરી શરતો એ છે કે, અપમાન કરવાનો ઈરાદો હોવો જોઈએ, પ્રતિષ્ઠાને નુકસાન થવું જોઈએ અને પુરાવા હોવા જોઈએ. કલમો: IPC 499, 500, 504, 294 હેઠળ કેસ કરી શકાય છે. આ માટે 2-3 વર્ષની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. કેસ ફાઇલિંગ એટલે કે ક્રિમિનલ કમ્પ્લેન્ટ પોલીસ FIR અથવા સીધી મેજિસ્ટ્રેટને અરજી કરી શકો છો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *