કાચ્ચા તેલના ભાવને લઈને ઈરાને વિશ્વમાં ચિંતાનો માહોલ ફેલાવ્યો

કાચ્ચા તેલના ભાવને લઈને ઈરાને વિશ્વમાં ચિંતાનો માહોલ ફેલાવ્યો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના પ્રવક્તા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે એક બેરલ કાચ્ચા તેલનો ભાવ 200 ડોલર સુધી સહન થાય તો જ આ બધુ ચાલુ રાખજો. ઈરાનનું કહેવું છે કે જો તેના પાડોશી દેશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેશે તો કાચ્ચા તેલના બેરલની પ્રાઈઝ 200 ડોલર સુધી પહોચી શકે છે. જેથી ઈરાનના આ નિવેદનને લઈને વિશ્વમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. વિવિધ રિપોર્ટ અનુસાર ઈઝરાયલે ઈરાનના લગભગ 30 ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યા છે. જેથી આ હુમલામાં તહેરાનના અનેક વિસ્તારોમાં ભિષણ આગ લાગી હતી. ઉર્જા નિષ્ણાંતોનું માનવું છે કે મધ્યપૂર્વ તેલ માળખા પર હુમલો થવાથી પુરવઠા અંગે અનિશ્ચતતા વધી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *