ઓહોહો… ઇકો કારની ટક્કરથી આખલો ઊંધો પડી ગયો

ઓહોહો… ઇકો કારની ટક્કરથી આખલો ઊંધો પડી ગયો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



રોડની સાઈડમાં ઉભેલા એક આખલાને કારની એવી ટક્કર લાગી કે તે ફંગોળાઈને ઉંધો વળી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખલો શાંતિથી ઉભીને પૂંછડી હલાવી રહ્યો છે ત્યારે અચાનક એક બેકાબૂ બનેલી કાર આવે છે અને પાછળથી જોરદાર ટક્કર મારે છે. જેથી આખલો સામે આવેલી દુકાનની દીવાલમાં પટકાય છે. ઘટના મધ્યપ્રદેશના સિવનીના છપારા નગરની મુખ્ય બજારની છે. કહેવાઈ રહ્યું છે કે કારની બ્રેક ફેઈલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *