ઓખામાં કોસ્ટ ગાર્ડની જેટીનો એક ભાગ તૂટ્યો!

ઓખામાં કોસ્ટ ગાર્ડની જેટીનો એક ભાગ તૂટ્યો!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: ઓખા ખાતે ચાલી રહેલ કોસ્ટ ગાર્ડ જેટી પર ફરી અકસ્માત થયો. જેટીનો એક ભાગ અચાનક તૂટી પડતા કામ કરી રહેલા તમામ કામદારોના જીવ પડીકે બંધાયા હતા. મહત્વનું છે કે કોસ્ટગાર્ડ જેટીનું કામ BMS કંપની દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે જેટીનો એક ભાગ તૂટીને સીધો દરિયામાં ખાબક્યો હતો. આ ઘટનામાં 3 કામદારોને બચાવી લેવાયા છે. તમામ કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને મીઠાપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અગાઉ પણ આજ જેટી પર ક્રેઈન તૂટી પડતા 2 કામદારોના મૃત્યુ નીપજ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *