એક શૉની ફી 14 કરોડ અને 8 કરોડનો એપાર્ટમેન્ટ, જાણો કેટલી સંપત્તિનો માલિક છે અરિજીત સિંહ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

એક શૉની ફી 14 કરોડ અને 8 કરોડનો એપાર્ટમેન્ટ, જાણો કેટલી સંપત્તિનો માલિક છે અરિજીત સિંહ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 અરિજીત સિંહ આજે ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેડ સિંગર છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, તેની કુલ નેટવર્થ 414 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ એક 2 કલાકના લાઇવ કોન્સર્ટ માટે 14 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી 2 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્મોમાં એક પ્લેબેક સોંગ ગાવા માટે આશરે 10 થી 20 લાખ રૂપિયા લે છે. જો કે, ડિજિટલ રાઇટ્સ અને રોયલ્ટીને જોડીને આ કમાણી ખૂબ જ વધી જાય છે. અરિજીત સિંહ દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર આર્ટિસ્ટમાંથી એક છે. તેના સ્પોટીફાઈ પર આશરે 15 કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેનાથી તેને વર્ષે કરોડોની રોયલ્ટી મળે છે. અરિજીત સિંહ આજે ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેડ સિંગર છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, તેની કુલ નેટવર્થ 414 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ એક 2 કલાકના લાઇવ કોન્સર્ટ માટે 14 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી 2 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્મોમાં એક પ્લેબેક સોંગ ગાવા માટે આશરે 10 થી 20 લાખ રૂપિયા લે છે. જો કે, ડિજિટલ રાઇટ્સ અને રોયલ્ટીને જોડીને આ કમાણી ખૂબ જ વધી જાય છે. અરિજીત સિંહ દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર આર્ટિસ્ટમાંથી એક છે. તેના સ્પોટીફાઈ પર આશરે 15 કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેનાથી તેને વર્ષે કરોડોની રોયલ્ટી મળે છે.

અરિજીત સિંહ આજે ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેડ સિંગર છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, તેની કુલ નેટવર્થ 414 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ એક 2 કલાકના લાઇવ કોન્સર્ટ માટે 14 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી 2 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્મોમાં એક પ્લેબેક સોંગ ગાવા માટે આશરે 10 થી 20 લાખ રૂપિયા લે છે. જો કે, ડિજિટલ રાઇટ્સ અને રોયલ્ટીને જોડીને આ કમાણી ખૂબ જ વધી જાય છે. અરિજીત સિંહ દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર આર્ટિસ્ટમાંથી એક છે. તેના સ્પોટીફાઈ પર આશરે 15 કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેનાથી તેને વર્ષે કરોડોની રોયલ્ટી મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *