આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: વાહન ચલાવતી વખતે આમ-તેમ જોવાથી શું થાય એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. એક બાઈક ચાલક સીધો જ કારમાં અથડાય છે. કાર ચાલકે પ્રયાસ કરે છે કે અકસ્માત ન થાય પરંતુ બાઈક ચાલક બેધ્યાન હોવાથી અકસ્માત સર્જાયો હતો. ઘટના દ્વારકાના સુદર્શન બ્રિજ પર બની હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *