આટલું મોટું એક્ટિવા નહીં દેખાયું હોય?

આટલું મોટું એક્ટિવા નહીં દેખાયું હોય?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



અકસ્માતની ઘટના દિવસેને દિવસે સામાન્ય બની જાય છે. ત્યારે મધ્યપ્રદેશના શાજાપૂરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે નીકળેલા એક ટ્રેક્ટર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક એક્ટિવા ચાલક પોતાનું પાર્ક કરેલું એક્ટિવા બહાર કાઢી રહ્યો છે, ત્યારે પાછળથી માતેલા સાંઢની જેમ આવતા એક ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવા અને તેનો ચાલક જમીન પર પટકાયા હતા. જો કે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલકે ત્યાં ઊભા રહેવાને બદલે માનવતાને નેવે મૂકીને નીકળ્યા હોય તેમ ચાલી નીકળ્યો હતો. સમગ્ર મામલે દેવેન્દ્ર મેવાડા નામના શખ્સે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *