Final Up to date:
અમદાવાદ: વિવાદીત હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ઓવરબ્રિજ તોડવાની કામગીરી બ્રિજના બે સ્પાન નીચે કાટમાળની બેગ પડતા આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના સર્જાતા એક મહિલા સહિત 2 ફેરિયાઓને ઈજા પહોંચી છે, ત્યારે ઘટનાને કારણે બ્રિજ પાસે ટ્રાફિક જામ થતા લોકોમાં રોષ ભરાયો હતો અને જેથી ઘટના સ્થળે કોન્ટ્રાક્ટર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

