Final Up to date:
અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પિતા અને પુત્ર એમ બંનેના એકસાથે મોત થયા હોવાની ચોંકાવનારી માહિતી હાલ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ આગની ઘટનામાં કુલ છ લોકોને રેસ્ક્યુ કરાયા હતા અને તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આ પિતા-પુત્રએ એક સાથે દમ તોડ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

