બોલિવૂડમાં એક સમય એવો હતો કે ગોવિંદાને ફિલ્મોમાં સાઇન કરવા માટે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સામેથી વિનંતી કરતા હતા. જોકે બાદમાં અચાનકથી જ તે ગાયબ થઈ ગયો. આ મામલે ખાસ દિગ્ગજ એક્ટ્રેસ સુધા ચંદ્રને પોતાના ઇન્ટરવ્યુમાં મહત્વની વાત જણાવી છે. ત્યારે જાણો તેમણે શું કહ્યું.
Source link
