સોમનાથના દરિયામાં મહિલા તણાઈ, સ્થાનિકોએ દોરડાથી બહાર કાઢી

સોમનાથના દરિયામાં મહિલા તણાઈ, સ્થાનિકોએ દોરડાથી બહાર કાઢી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ગીર સોમનાથના દરિયામાં એક મહિલા તણાઈ ગઈ જેના કારણે ત્યા હાજર લોકોના જીવ અધ્ધર આવી ગયા હતા. જોકે ત્યા હાજર સ્થાનિકોએ સતર્કતા દાખવી અને મહિલાને બચાવી લેવામાં આવી હતી. દોરડાની મદદથી મહિલાને બહાર કાઢવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે સોમનાથનો દરિયો અત્યંત જોખમી હોવાથી તંત્ર વારંવાર ઉંડા પાણીમાં ન જવા જાહેરનામુું બહાર પાડે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *