સંજ સેમસનની લવ સ્ટોરી: કોલેજમાં ચારુલતાને જોતાં જ ક્લિનબોલ્ડ થયો, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી

સંજ સેમસનની લવ સ્ટોરી: કોલેજમાં ચારુલતાને જોતાં જ ક્લિનબોલ્ડ થયો, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Sanju Samson And Charulatha Love Story: ટીમ ઈન્ડિયાના ખેલાડી સંજૂ સેમસને ટી20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ધમાલ મચાવી દીધી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 42 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ્સ રમનારા આ ક્રિકેટરે ફરી એક વાર પોતાના પર્ફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા. સોશિયલ મીડિયા પર અચાનક ટ્રેંડ કરવા લાગ્યું, ફ્લાવર નહીં, ફાયર હૈ ચેટ્ટા! બહુ ઓછા લોકોને ખબર છે કે અસલ જિંદગીમાં પણ સંજૂ આવો જ છે. જે કામ કરે છે તે એકદમ ઈમાનદારીથી કરે છે, પછી તે ખેલ હોય કે સંબંધ. સેમસનની વાઈફનું નામ ચારુલતા છે. આ સ્ટોરીમાં આપણે તેની લવ સ્ટોરી વિશે જાણીએ. (All photograph: Sanju V Samson@insta.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *