વાયરલ ગર્લ મોનાલિસા ફરી ચર્ચામાં આવી, બોયફ્રેન્ડ સાથે પોલીસ સ્ટેશનમાં જોવા મળી, જાણો શું છે સમગ્ર મામલો

વાયરલ ગર્લ મોનાલિસા ફરી ચર્ચામાં આવી, બોયફ્રેન્ડ સાથે પોલીસ સ્ટેશનમાં જોવા મળી, જાણો શું છે સમગ્ર મામલો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

પોતાની સુંદર આખોના કારણે મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. મોનાલિસાએ પોતાની બોયફ્રેન્ડ ફરમાન ખાના સાથે તિરુવનંતપુરમના થમ્પાનૂર પોલીસ સ્ટેશનમાં રક્ષણ માગ્યું છે.

મોનાલિસાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું
મોનાલિસાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું

તિરુવનંતપુરમ: પોતાની સુંદર આખોના કારણે મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાના સાથે તિરુવનંતપુરમના થમ્પાનૂર પોલીસ સ્ટેશનમાં રક્ષણ માગ્યું છે. દોઢ વર્ષ પહેલા ફેસબુક પર શરૂ થયેલા તેની પ્રેમ કહાનીનો પરિવારના સભ્યોએ વિરોધ કર્યો હતો. ત્યાર વિરોધનો સામનો કરી રહેલા દંપતીએ સલામત સ્થળ તરીકે કેરળમાં આશ્રય માંગ્યો છે. વાયરલ ગર્લ મોનાલિસાના પરિવારે મોનાલિસા અને મહારાષ્ટ્રના વતની ફરમાન ખાન વચ્ચેના સંબંધનો ભારે વિરોધ કર્યો હતો.

સમાચાર અપડેટ થઈ રહ્યાં છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *