મંદિર ઉપર ચડી ગયા બે દીપડા

મંદિર ઉપર ચડી ગયા બે દીપડા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સાબરકાંઠા જિલ્લામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. વિજયનગરના બાલેટા હેરમાતા નજીક હનુમાનજી મંદિર પર બે દીપડા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મંદિર પાસે આવેલી નદીમાં પાણી પીવા માટે આવેલા બે દીપડા મંદિર પર ચડી ગયા છે. જોકે, થોડો સમય ત્યાં રહ્યા બાદ બંન્ને ખૂબ જ ટૂંકા ગાળામાં જંગલ તરફ પલાયન થઈ ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *