ફરી જેલમાં જશે કીર્તિ પટેલ? જુનાગઢમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ફરી જેલમાં જશે કીર્તિ પટેલ? જુનાગઢમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



જુનાગઢ: હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હાલ ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં જુનાગઢ ગિરનારમાં યોજાયેલ ભવ્ય મહાશિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડ સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો, ત્યારે મૃગીકુંડમાંથી બહાર ખસેડતી વખતે તેણીએ પોલીસ સાથે બબાલ કરી હતી. મહિલા PI કે.જે.મોડે સાથે તેણીએ ગેરવર્તન કર્યું હતું, તે બદલ પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ સાથે PIને જાનથી મારી નાખવાની ધમકીની કલમ પણ આ FIRમાં સામેલ કરાઈ છે, ત્યારે કીર્તિ પટેલની શું ફરીથી ધરપકડ થઈ શકે છે? તેવા સવાલો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *