પહેલીવાર હોર્મુઝ સ્ટ્રેટથી LIVE અહેવાલ, 1 હજાર જહાજ અટવાયાં

પહેલીવાર હોર્મુઝ સ્ટ્રેટથી LIVE અહેવાલ, 1 હજાર જહાજ અટવાયાં

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



હોર્મુઝ સ્ટ્રેટમાં સેંકડો જહાજો અટવાયા છે. કાચું તેલ ભરેલા 200 જેટલા જહાજો આ સ્થિતિને કારણે આગળ વધી શકતા નથી. દરરોજ 200 મિલિયન બેરલ ક્રૂડ તેલ અહીંથી પસાર થતું હતું, પણ આ અવરજવર 90 ટકા ઘટી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી વીસ ટકા તેલ વિશ્વના અલગ અલગ દેશોમાં પહોંચે છે. હાલના સમયે આ વિસ્તારમાં સેંકડો જહાજો અટવાઈ ગયા છે, જેના કારણે કાચા તેલના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. ઇરાન પર સી-માઈન લગાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓને કારણે જહાજોની અવરજવર સ્થગિત થતી કહી શકાય છે, જે આંતરરાષ્ટ્રીય તણાવનું કારણ બની રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *