Final Up to date:
Hidden Secrets and techniques of Cinema Halls: આપણે બધા જ્યારે પણ કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય ત્યારે સિનેમા હોલ કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા ચોક્કસ જઈએ છીએ. થિયેટરમાં પ્રવેશતી વખતે આપણે લાંબી કતારો, ટિકિટ ચેકિંગ અને ખાણી-પીણીના કાઉન્ટર પર ભારે ભીડ જોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે, જ્યારે હોલની અંદર ફિલ્મ ચાલી રહી હોય, ત્યારે બહાર નીકળવાનો રસ્તો એટલે કે ‘એક્ઝિટ ગેટ’ કેમ એકદમ ખાલી અને સુમસામ લાગે છે? તેનું કોઈ રહસ્ય નથી, પરંતુ તેની પાછળ એક ખાસ કારણ અને સુરક્ષા વ્યવસ્થા છુપાયેલી છે.
