ચોમાસું કેવું રહેશે? હોળીની જ્વાળા પરથી વરતારો

ચોમાસું કેવું રહેશે? હોળીની જ્વાળા પરથી વરતારો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



આવતું ચોમાસું કેવું રહેશે એને લઈને હોળીની જ્વાળા પરથી અનેક ગામમાં વરતારો કાઢવાની પરંપરા છે. આ જ પરંપરા પ્રમાણે જામનગરના લીંબુડા ગામમાં વડીલોએ હોળીની જ્વાળાનું નિરીક્ષણ કરીને વરતારો આપ્યો છે. હોળી પ્રગટાવી એ દરમિયાન શરૂઆતની મિનિટોમાં પવન કઈ દિશામાં જાય છે તેના આધારે વરતારો મેળવવામાં આવ્યો હતો. અહીં કાઢવામાં આવેલા વરતારા પ્રમાણે આવતું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારૂં રહેવાની સંભાવના છે. ગામના વડીલોએ જણાવ્યું કે આ વખતે હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ ગઈ છે એટલે સારૂં વર્ષ રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *