ઘરની બહાર લાલ-વાદળી રંગની પાણીવાળી બોટલ મૂકવાથી કૂતરા ભાગી જાય, આ કોઈ ટોટકો કે પછી કંઈક બીજું? આ રહી સત્ય હકીકત

ઘરની બહાર લાલ-વાદળી રંગની પાણીવાળી બોટલ મૂકવાથી કૂતરા ભાગી જાય, આ કોઈ ટોટકો કે પછી કંઈક બીજું? આ રહી સત્ય હકીકત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 શું કૂતરા રંગ ઓળખી શકે છે? : આ વિશે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે શું શ્વાન રંગ જોઈ શકે છે? વિજ્ઞાન અનુસાર શ્વાન રંગોમાં ભેદ નથી કરી શકતા, એટલે કે તેઓ કલર બ્લાઇન્ડ હોય છે. તેનો મતલબ એ છે કે શ્વાનને કોઈ પણ રંગ, જેમ કે વાદળી, લાલ કે લીલો, સામાન્ય માણસની માફક દેખાતો નથી. શ્વાનને ખાલી અમુક જ રંગ દેખાય છે. જેમ કે વાદળી અથવા પીળા રંગના અલગ અલગ શેડ્સ, આ પણ તેમની દૃષ્ટિમાં ઓછી તીવ્રતાવાળા હોય છે. શું કૂતરા રંગ ઓળખી શકે છે? : આ વિશે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે શું શ્વાન રંગ જોઈ શકે છે? વિજ્ઞાન અનુસાર શ્વાન રંગોમાં ભેદ નથી કરી શકતા, એટલે કે તેઓ કલર બ્લાઇન્ડ હોય છે. તેનો મતલબ એ છે કે શ્વાનને કોઈ પણ રંગ, જેમ કે વાદળી, લાલ કે લીલો, સામાન્ય માણસની માફક દેખાતો નથી. શ્વાનને ખાલી અમુક જ રંગ દેખાય છે. જેમ કે વાદળી અથવા પીળા રંગના અલગ અલગ શેડ્સ, આ પણ તેમની દૃષ્ટિમાં ઓછી તીવ્રતાવાળા હોય છે.

શું કૂતરા રંગ ઓળખી શકે છે? : આ વિશે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે શું શ્વાન રંગ જોઈ શકે છે? વિજ્ઞાન અનુસાર શ્વાન રંગોમાં ભેદ નથી કરી શકતા, એટલે કે તેઓ કલર બ્લાઇન્ડ હોય છે. તેનો મતલબ એ છે કે શ્વાનને કોઈ પણ રંગ, જેમ કે વાદળી, લાલ કે લીલો, સામાન્ય માણસની માફક દેખાતો નથી. શ્વાનને ખાલી અમુક જ રંગ દેખાય છે. જેમ કે વાદળી અથવા પીળા રંગના અલગ અલગ શેડ્સ, આ પણ તેમની દૃષ્ટિમાં ઓછી તીવ્રતાવાળા હોય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *