ખેતર ભાડે રાખીને આ ભાઈ કરે છે વર્ષે લાખોની કમાણી, ઉનાળાના 4 મહિના જ કરે છે ખેતી અને કમાય છે 10 લાખ રુપિયા

ખેતર ભાડે રાખીને આ ભાઈ કરે છે વર્ષે લાખોની કમાણી, ઉનાળાના 4 મહિના જ કરે છે ખેતી અને કમાય છે 10 લાખ રુપિયા

વર્લ્ડ WORLD
Spread the love


This farmer earns lakhs of rupees a year by renting a farm, he only does farming for 4 months in summerThis farmer earns lakhs of rupees a year by renting a farm, he only does farming for 4 months in summer

15 લોકોને આપી રહ્યા છે રોજગારી: તેણે જણાવ્યું કે, તેણે ખેતી માટે 20 એકર જમીન લીઝ પર લીધી છે. તે વાર્ષિક રૂ. 10,000 પ્રતિ એકર ભાડું ચૂકવે છે. 5 એકરમાં તરબૂચની ખેતી કરવા માટે તેને અંદાજે 3,00,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. અત્યાર સુધીમાં તેણે 13 થી 14 લાખ રૂપિયાના તરબૂચનું વેચાણ કર્યું છે. તેઓ આ તરબૂચની ખેતી દ્વારા 15 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *