કોણ છે ‘સૈયારા તુ તો બદલા નહીં હૈ’ના સિંગર ? કાશ્મીરથી એન્જિનિયરની નોકરી છોડી આવ્યા મુંબઈ – Gujarati Information | Who’s the singer of Saiyaara track Kashmiri engineer quits job and involves Mumbai – Who’s the singer of Saiyaara track Kashmiri engineer quits job and involves Mumbai

કોણ છે ‘સૈયારા તુ તો બદલા નહીં હૈ’ના સિંગર ? કાશ્મીરથી એન્જિનિયરની નોકરી છોડી આવ્યા મુંબઈ – Gujarati Information | Who’s the singer of Saiyaara track Kashmiri engineer quits job and involves Mumbai – Who’s the singer of Saiyaara track Kashmiri engineer quits job and involves Mumbai

વિડિઓ VIDEO
Spread the love


મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' એ તેના પહેલા અઠવાડિયામાં વિશ્વભરમાં ₹100 કરોડથી વધુ કમાણી કરી હતી અને હવે તે 200 કરોડને વટાવી ગઈ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ રોમેન્ટિક ડ્રામા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફિલ્મની ખાસિયત તેનું સંગીત છે, ખાસ કરીને તેનું ટાઇટલ સોંગ જે ચાર્ટબસ્ટર બન્યું છે.

મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’ એ તેના પહેલા અઠવાડિયામાં વિશ્વભરમાં ₹100 કરોડથી વધુ કમાણી કરી હતી અને હવે તે 200 કરોડને વટાવી ગઈ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ રોમેન્ટિક ડ્રામા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફિલ્મની ખાસિયત તેનું સંગીત છે, ખાસ કરીને તેનું ટાઇટલ સોંગ જે ચાર્ટબસ્ટર બન્યું છે.

1 / 6

'સૈયારા'નું ટાઈટલ ટ્રેક ગાનારા ગાયક ફહીમ અબ્દુલ્લાન છે અને તેના જૂના મિત્ર અર્સલાન નિઝામીએ તેનું સંગીત આપ્યું છે. કાશ્મીરના આ બે સંગીતકારો, જેમને ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ લેવાદેવા નથી, તેમણે યશ રાજ ફિલ્મ્સના પ્રોજેક્ટ માટે ટાઇટલ સોંગ કેવી રીતે બનાવ્યું. તેઓ 'સૈયારા' પાછળનો અવાજ કેવી રીતે બન્યા જાણો અહીં

‘સૈયારા’નું ટાઈટલ ટ્રેક ગાનારા ગાયક ફહીમ અબ્દુલ્લાન છે અને તેના જૂના મિત્ર અર્સલાન નિઝામીએ તેનું સંગીત આપ્યું છે. કાશ્મીરના આ બે સંગીતકારો, જેમને ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ લેવાદેવા નથી, તેમણે યશ રાજ ફિલ્મ્સના પ્રોજેક્ટ માટે ટાઇટલ સોંગ કેવી રીતે બનાવ્યું. તેઓ ‘સૈયારા’ પાછળનો અવાજ કેવી રીતે બન્યા જાણો અહીં

2 / 6

અરસલાન નિઝામી લેહ નજીક સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને ગીતકાર અને સંગીતકાર તરીકે પણ કામ કરતા હતા. તેઓ ફહીમ સાથે કામ કરતા હતા, જે પહેલા 'ધ ઈમેજિનરી પોએટ' તરીકે જાણીતા હતા. તેમના સંગીતને કાશ્મીરમાં ઘણી લોકપ્રિયતા મળી હતી, પરંતુ બહારના મોટાભાગના લોકો તેમને ઓળખતા નહોતા. અરસલાન કહે છે, "હું હંમેશા ગીતો લખતો હતો. એક દિવસ, મેં ફહીમ સાથે વાત કરી અને કહ્યું, 'આપણું સંગીત બહાર જતું નથી. કોઈએ આગળ આવીને તે કરવું પડશે.'"

અરસલાન નિઝામી લેહ નજીક સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને ગીતકાર અને સંગીતકાર તરીકે પણ કામ કરતા હતા. તેઓ ફહીમ સાથે કામ કરતા હતા, જે પહેલા ‘ધ ઈમેજિનરી પોએટ’ તરીકે જાણીતા હતા. તેમના સંગીતને કાશ્મીરમાં ઘણી લોકપ્રિયતા મળી હતી, પરંતુ બહારના મોટાભાગના લોકો તેમને ઓળખતા નહોતા. અરસલાન કહે છે, “હું હંમેશા ગીતો લખતો હતો. એક દિવસ, મેં ફહીમ સાથે વાત કરી અને કહ્યું, ‘આપણું સંગીત બહાર જતું નથી. કોઈએ આગળ આવીને તે કરવું પડશે.'”

3 / 6

તેમણે આગળ કહ્યું, "તે જ દિવસે, મેં મારી નોકરી છોડી દીધી અને ફહીમ પાસે ગયો અને કહ્યું, 'ચાલો તે કરીએ.' હું ખરેખર મારા સંગીતને તક આપવા માંગતો હતો. સૌથી મુશ્કેલ કામ મારા માતાપિતાને સમજાવવાનું હતું. તેઓ કાશ્મીરી માતાપિતા છે, જેઓ સ્થિરતા અને સારી નોકરીમાં માને છે."

તેમણે આગળ કહ્યું, “તે જ દિવસે, મેં મારી નોકરી છોડી દીધી અને ફહીમ પાસે ગયો અને કહ્યું, ‘ચાલો તે કરીએ.’ હું ખરેખર મારા સંગીતને તક આપવા માંગતો હતો. સૌથી મુશ્કેલ કામ મારા માતાપિતાને સમજાવવાનું હતું. તેઓ કાશ્મીરી માતાપિતા છે, જેઓ સ્થિરતા અને સારી નોકરીમાં માને છે.”

4 / 6

ફહીમ અને અરસલાને તેમની થોડા પૈસા ભેગા કર્યા અને સંગીતકારો અને ફિલ્મ નિર્માતાઓ સાથે વાત કરીને પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ગયા. તેમની પાસે માત્ર 14 દિવસ તેમનું ગુજરાન ચાલે તેટલા પૈસા હતા. તેથી તેઓ મુંબઈમાં માત્ર 14 દિવસ વિતાવવા માટે તૈયાર કરી રહ્યા હતા," ફહીમ કહ્યું કે મુંબઈમાં 13માં દિવસે, તેઓ સંગીતકાર તનિષ્ક બાગચીને મળ્યા અને ટૂંક સમયમાં 'સૈયારા'ના ટાઇટલ ટ્રેકને કંપોઝ કરવા માટે તેમની પસંદગી કરવામાં આવી.

ફહીમ અને અરસલાને તેમની થોડા પૈસા ભેગા કર્યા અને સંગીતકારો અને ફિલ્મ નિર્માતાઓ સાથે વાત કરીને પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ગયા. તેમની પાસે માત્ર 14 દિવસ તેમનું ગુજરાન ચાલે તેટલા પૈસા હતા. તેથી તેઓ મુંબઈમાં માત્ર 14 દિવસ વિતાવવા માટે તૈયાર કરી રહ્યા હતા,” ફહીમ કહ્યું કે મુંબઈમાં 13માં દિવસે, તેઓ સંગીતકાર તનિષ્ક બાગચીને મળ્યા અને ટૂંક સમયમાં ‘સૈયારા’ના ટાઇટલ ટ્રેકને કંપોઝ કરવા માટે તેમની પસંદગી કરવામાં આવી.

5 / 6

ગીતને મળેલા શાનદાર પ્રતિસાદ પછીની આશ્ચર્યજનક ક્ષણ વિશે વાત કરતા, ફહીમ કહે છે, "સંગીતમાં કામ કરવું એ એક લહાવો છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે ક્યારેય કોઈ ફિલ્મ માટે સંગીત કંપોઝ કરીશું. જ્યાં સુધી અમને તે ફોન ન આવ્યો ત્યાં સુધી અમે ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું."

ગીતને મળેલા શાનદાર પ્રતિસાદ પછીની આશ્ચર્યજનક ક્ષણ વિશે વાત કરતા, ફહીમ કહે છે, “સંગીતમાં કામ કરવું એ એક લહાવો છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે ક્યારેય કોઈ ફિલ્મ માટે સંગીત કંપોઝ કરીશું. જ્યાં સુધી અમને તે ફોન ન આવ્યો ત્યાં સુધી અમે ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું.”

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *