કેસરી કેરીના શોખીનો માટે માઠા સમાચાર, ખેડૂતો પણ આ વખતે ચિંતામાં

કેસરી કેરીના શોખીનો માટે માઠા સમાચાર, ખેડૂતો પણ આ વખતે ચિંતામાં

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



કેરીના શોખીનો માટે અત્યારથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. સતત વાતાવરણમાં બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતુ વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું. જેના કારણે કેરીનો પાક યોગ્ય નથી થઈ રહ્યો. પરિણામે આ વખતે ગ્રાહકોને મોંઘી કેસર કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *